અજીત પવારના નિધનના સમાચાર સાંભળી પત્નીનો થયો હતો ખરાબ હાલ ! જાણીને ધ્રુજી ઊઠશો…

મજબૂત નેતા અજિત પવારના વિમાન અકસ્માતમાં થયેલા કરુણ નિધનથી સૌથી મોટો આઘાત તેમના પત્ની સુનેત્રા પવાર પર આવ્યો છે. 38 વર્ષથી વધુ સમય સુધી અજિત પવારના દરેક સુખ-દુઃખમાં અને રાજકીય લડાઈમાં પડછાયાની જેમ સાથે રહેલા સુનેત્રાબાઈ આ આકસ્મિક દુર્ઘટનાથી સંપૂર્ણપણે ભાંગી પડ્યા છે.

બારામતી એરપોર્ટ પર દુર્ઘટનાના સમાચાર મળતા જ તેઓ તુરંત ઘટનાસ્થળે પહોંચ્યા હતા, પરંતુ પતિના મોતના સમાચાર સાંભળતા જ તેઓ સ્તબ્ધ થઈ ગયા હતા.

એક મજબૂત રાજકીય સાથી અને પ્રેમાળ પત્ની તરીકે તેમણે હંમેશા અજિત પવારની શક્તિ બનીને કામ કર્યું હતું, જેમના જવાથી આજે પવાર પરિવાર અને સુનેત્રા પવારની જિંદગીમાં ક્યારેય ન પુરાય તેવી ખોટ પડી છે.

આ પણ વાંચો:અમેરિકામાં ભારતનો ફૂલ જેવો માળો વિખરાયો ! 4 લોકોની થઈ હત્યા…

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

Leave a Comment