અમેરિકામાં ભારતનો ફૂલ જેવો માળો વિખરાયો ! 4 લોકોની થઈ હત્યા…

અમેરિકાના જ્યોર્જિયામાં બનેલા હૃદયદ્રાવક હત્યાકાંડમાં આઘાતજનક ખુલાસા થયા છે, જ્યાં 51 વર્ષીય વિજય કુમારે પારિવારિક કંકાસમાં પોતાની પત્ની સહિત પરિવારના 4 ભારતીય સભ્યોની ગોળી મારી નિર્મમ હત્યા કરી દીધી છે. લોરેન્સવિલેમાં બનેલી આ ઘટનામાં વિજયના જ ત્રણ માસૂમ બાળકોએ અદ્ભુત હિંમત દાખવી જીવ બચાવવા કબાટમાં છુપાઈને રાત્રે 2:30 વાગ્યે પોલીસને ફોન કર્યો હતો

જેના કારણે તેમનો ચમત્કારિક બચાવ થયો છે. તપાસમાં બહાર આવ્યું છે કે આ હત્યાકાંડના 15 દિવસ પહેલા પણ આ ઘરમાં પોલીસ બોલાવવી પડી હતી, અને હત્યા કર્યા બાદ જંગલમાં છુપાયેલા આરોપી વિજયને પોલીસે ડોગ સ્ક્વોડની મદદથી ઝડપી પાડી જેલભેગો કર્યો છે.

આ પણ વાંચો:જાણો કોણ હતી શાંભવી પાઠક ! જે સાંભળતી હતી અજીત પવારનું આખું કમાન્ડ…

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

Leave a Comment