એક 70 વર્ષીય દાદાએ પોતાની સાદગી અને માસૂમિયતથી ઇન્ટરનેટ પર ધૂમ મચાવી દીધી છે, જ્યાં તેમનો પહેલો જ વ્લોગ 22 મિલિયનથી વધુ વ્યુઝ મેળવીને એક નવો રેકોર્ડ સર્જી રહ્યો છે. સ્માર્ટફોન પકડવાની તેમની અનોખી રીત અને “હેલો ફ્રેન્ડ્સ” કહીને વ્લોગ શરૂ કરવાની ક્યૂટ સ્ટાઇલે કરોડો લોકોના દિલ જીતી લીધા છે
જેના કારણે તેઓ રાતોરાત સોશિયલ મીડિયા સેન્સેશન બની ગયા છે. આ વાયરલ વીડિયોએ સાબિત કરી દીધું છે કે નવું શીખવા કે ટેકનોલોજી સાથે જોડાવા માટે ઉંમરનો કોઈ બાધ નથી હોતો, બસ તમારા અંદાજમાં સચ્ચાઈ હોવી જોઈએ.
આ પણ વંચો:વધુ એક યુવકે ટૂંકાવ્યું જીવન ! કારણ જાણી તમે પણ વિચારતા થઈ જશો…
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો