અમેરિકામાં ખેલાયો ખૂની ખેલ ! પત્ની સહિત 4 સબંધીઓને મારી ગોળી અને…

અમેરિકાના જ્યોર્જિયામાં ભારતીય મૂળના 51 વર્ષીય વિજય કુમારે ઘરેલું કંકાસમાં પત્ની સહિત 4 લોકોની ગોળી મારીને હત્યા કરી દીધી છે. આ હૃદયદ્રાવક ઘટના દરમિયાન ઘરમાં હાજર ત્રણ બાળકોએ કબાટમાં છુપાઈને પોતાનો જીવ બચાવ્યો હતો, જેમાં વિજયના 12 વર્ષના પુત્રએ જ પોલીસને જાણ કરી હતી.

પોલીસે આરોપીની જંગલમાંથી ધરપકડ કરી લીધી છે અને તેની સામે હત્યા સહિતના અનેક ગંભીર ગુના નોંધવામાં આવ્યા છે. અટલાન્ટામાં ભારતીય દૂતાવાસે આ ઘટના પર ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી છે.

આ પણ વાંચો:જીવનમાં ક્યારેય નહીં જોઈ હોય આવી ચોરી ! બારી કે બારણાંમાંથી નહીં પરંતુ ગટર તોડીને કરી એન્ટ્રી…

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

Leave a Comment