શાહરુખ ખાન હંમેશા ચર્ચામાં રહે છે, અને આ વખતે તેઓ જોય Awards 2026 છે તેમાં પહોંચ્યા હતા. શાહરૂખ ખાન તેમના આઉટફિટથી લઈને ખાસ તેમની વોચ માટે સોશિયલ મીડિયા પર ઘણા ચર્ચામાં છે. આ Hoy Awardsમાં પહરેલી તેમની ઘડિયાળ એટલા માટે પણ ખાસ ચર્ચામાં છે
કારણ કે આ લિમિટેડ એડિશનની વોચના ભાવમાં સામાન્ય માણસ 28 ફોર્ચ્યુનર કાર કે પછી 14 ફ્લેટ્સ ખરીદી શકે. સાઉદી અરેબિયાના રિયાધમાં યોજાયેલા આ એવોર્ડ શોમાં એક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટના પેજ મુજબ SRK એ પહેરેલી એ વોચ Rolex Daytona છે. આ વોચમાં ગોલ ફરતે બ્લૂ નીલમ યૂખ કરવામાં આવ્યા છે
જે 36 બ્લૂ નીલમ છે. અને એટલું જ નહિ પણ આ White Gold Rolex Daytona માં અંદરની તરફ ટાઈમ બતાવવા માટે 11 બ્લૂ સફાયર યુઝ કરવામાં આવ્યા છે. વ્હાઇટ ગોલ્ડ રોલેક્સ daytona ની કિંમત લગભગ 14 કરોડ રૂપિયા છે.
આ પણ વાંચો:વાલીઓ ની ઊંઘ ઉડાડી દે તેવો કિસ્સો ! 11 વર્ષ ના બાળક સાથે લિફ્ટ મા જે થયું વિડીઓ જોઈ હચમચી જશો
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો