ગજબનો કિસ્સો ! પતિએ જ કરાવ્યા પત્નીના બોયફ્રેન્ડ સાથે લગ્ન, જાણો આખી ઘટના…

એક પતિએ તેની પત્નીને તેના પ્રેમી સાથે લગ્ન કરવી દીધા છે. રામગઢાના રહેવાસી આશિષ તિવારીએ 2016 માં પિંકી સાથે લગ્ન કર્યા હતા યા શનિવારે રાત્રે આશિષે તેની પત્નીના પ્રેમી અમિત શર્માને રંગે હાથ પકડી લીધો અને પોલીસને જાણ કરી.પણ પત્ની તેના પ્રેમી સાથે રહેવા અડગ રહી. એટલે પતિએ પત્નીના લગ્ન તેના પ્રેમી સાથે જ કરાવી દીધા જેનો એક વિડીયો સામે આવ્યો છે.

જેમાં મહિલાનો પ્રેમી મંદિરમાં તેના કપાળ પર સિંદૂર લગાવે છે અને મહિલા તેના પગને સ્પર્શ કરે છે. જો કે આ દંપતીને 2 બાળકો હતા. તેમનું કહેવું છે કે જ્યારે માતા તેના પ્રેમી સાથે ગઈ,

ત્યારે બે માસૂમ બાળકોએ તેમની માતા સાથે જવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો. તેઓએ તેમના પિતા સાથે રહેવાનું નક્કી કર્યું છે. આ અજીબ લગ્ન ઉત્તર પ્રદેશના પ્રતાપગઢ જિલ્લા બની હતી.

આ પણ વાંચો:સરપ્રાઈજના નામે નંણદની આંખો પર પટ્ટી બાંધી ! પછી લોખંડના હથિયાર વડે કર્યું એવું કે…

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

 

Leave a Comment

Exit mobile version