‘ડોલી ચાયવાલા’ – નાગપુરના રસ્તા પર નાની એવી ચાની ટપરી ચલાવતા સુનિલ પાટીલે સાબિત કરી દીધું છે કે મહેનત અને અનોખી સ્ટાઈલથી દુનિયા જીતી શકાય છે. તાજેતરમાં ડોલીએ એક પ્રાઈવેટ જેટમાં સફર કરી હતી, જ્યાં તેણે હિમાલયની પહાડીઓ અને માઉન્ટ એવરેસ્ટના અદભૂત દ્રશ્યો નિહાળ્યા હતા.
ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલા આ ‘રોયલ એન્ટ્રી’ વિડિયોને અત્યાર સુધીમાં 50 મિલિયનથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. વિડિયોમાં એર હોસ્ટેસ દ્વારા તેનું પરંપરાગત રીતે સ્વાગત થતું જોઈને લોકો તેની સફળતાના વખાણ કરી રહ્યા છે.
આ પણ વાંચો:અમેરિકામાં 6 મહિનાની નોકરીમાં 2 ટાઈમ જમવાનું અને 1.5 લાખ પગાર, છતાં કોઈ તૈયાર નથી જાણો શા માટે…
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો
