લગ્નના 2 કલાકની વાત હતી ને બોયફ્રેન્ડને મળવા પહૂચી દુલ્હન પછી કઈક એવું બન્યું કે….

આપણે જોતા હોઇએ છીએ કે સમાજમાં અમુક કારણોસર પ્રેમ કરતા લોકોના લગ્ન નથી થઇ શકતા. કદાચ એવું જ આ દુલ્હન સાથે પણ થયું હશે. એક દુલ્હનને તેના લગ્નમાં ફ્કત 2 કલાક જ બાકી હતા ફેરા ફરવામાં છતાં તે પોતાના બોયફ્રેન્ડને મળવા આવી હતી પણ છેલ્લી વાર. તે પોતાના મિત્ર સાથે પોતાના એક્સને છેલ્લીવાર મળવા આવી હતી.

જેનો વીડિયો હાલ વાયરલ છઇ રહ્યો છે. લોકો કહી રહ્યા છે કે આટલો પ્રેમ છે બંન્ને વચ્ચો તો લગ્ન કેમ નથી કરી રહ્યા કોઈ બીજાની જિંદગી શા માટે બર્બાદ કરી રહ્યા છે. જોકે આ વીડિયો સ્ક્રિપ્ટેડ છે અને મનોરંજન માટે બનાવવામાં આવ્યો છે.

આ પણ વાંચો:અવિશ્વસનીય ઘટના ! અમેરિકામાં મહિલાના મૌત બાદ 11 કલાક પછી ફરીથી આવ્યો જીવ…

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

Leave a Comment