હે ભગવાન આવુ તો કોઇ સાથે ન થવું જોઇએ. જેવું આ પરિવાર સાથે થયું છે. સુરતમાં પતંગની દોરીના કારણે એક જ પરિવારના 3 લોકોના મોત થયા છે. ચંદ્રશેખર આઝાદ બ્રિજ પરથી બાઈક સવાર પરિવાર 70 ફૂટ નીચે પટકાયો હતો. આ દુર્ઘટનામાં 35 વર્ષીય રેહાન
તેમની પત્ની રેહાના અને 7 વર્ષની પુત્રી આયેશાનું કરુણ મોત નિપજ્યું. આ ઘટનામાં રેહાના બેન ઉપર થી પડ્યા તો નીચે ઉભેલી રિક્ષા પર પછડાયા હતા. ત્યાથી તેમને ગંભીર ઇજાઓ થતા હોસ્પિટલ લઇ જવામાં આવ્યા.
પણ તેઓને બચાવી શકાયા ન હતા. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી અકસ્માતની આ કરુણ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.
આ પણ વાંચો:ખાનસરે ખોલી સસ્તી હોસ્પિટલ ! માત્ર 7 રૂપિયામાં બ્લડ ટેસ્ટ અને….
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો
