ગજબનો કિસ્સો ભાઈ….81 વર્ષથી નથી ઊગ્યા આ દાદા ! ડોકટરો પણ હેરાન, જાણો આખી ઘટના…

કોઇ આપણને કહે કે તમારે ઉંઘવાનું નથી તો આપણે ગુસ્સે થઇ જઇએ છીએ પણ તમને જાણીને નવાઈ લાગશે કે આ 81 વર્ષીય દાદા દાવો કરી રહ્યા છે કે તે છેલ્લા 62 વર્ષથી નથી સુતા એટલે કે તેમને ઉંઘ લીઘી જ નથી. 1942માં જન્મેલા ન્ગોક, વિયેતનામ યુદ્ધ દરમિયાન 20 વર્ષની ઉંમરે ખૂબ જ તાવથી બીમાર પડ્યા.

થોડા દિવસો પછી તેમનો તાવ ઓછો થઈ ગયો, પરંતુ તેમને ક્યારેય ઊંઘ ન આવી. ન્ગોક કહે છે કે તેમણે ઘણી બધી વસ્તુઓનો પ્રયાસ કર્યો, પરંતુ તેમને ઊંઘ ન આવી. “મેં દવા લીધી, ઘરેલું ઉપચાર અજમાવ્યા, સૂવા માટે દારૂ પણ પીધો,

પણ કંઈ કામ ન આવ્યું,” તેમની પત્ની, બાળકો, મિત્રો અને પડોશીઓ કોઈએ તેમને ક્યારેય સૂતા જોયા નથી.તેમની દુર્લભ સ્થિતિ જોઈને ડોક્ટરો પણ હેરાન થઈ ગયા છે. આ કિસ્સો વિયેતનામનો છે.

આ પણ વાંચો:દરરોજ પેપરના કપમાં ચા પિતા લોકો ખાસ કહેતી જજો ! થઈ શકે છે એવી બીમારી કે…

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

Leave a Comment