દરરોજ પેપરના કપમાં ચા પિતા લોકો ખાસ કહેતી જજો ! થઈ શકે છે એવી બીમારી કે…

જો તમે દરરોજ કાગળના કપમાં ચા કે કોફી પીતા હોવ તો તે તમને કેન્સરના દર્દી બનાવી શકે છે. એટલું જ નહીં, હોર્મોનલ સમસ્યાઓનું જોખમ પણ રહેલું છે. IIT ખડગપુરના સંશોધકોએ ખુલાસો કર્યો છે

કે ડિસ્પોઝેબલ પેપર કપમાં રેડવામાં આવેલી ગરમ ચા કે કોફી કપના આંતરિક સ્તરમાંથી માત્ર 15 મિનિટમાં 25,000 સૂક્ષ્મ પ્લાસ્ટિક કણો બહાર કાઢે છે.નિષ્ણાતોના મતે, જે વ્યક્તિ દિવસમાં ત્રણ કપ ચા પીવે છે

તે દરરોજ લગભગ 75,000 સૂક્ષ્મ પ્લાસ્ટિક કણો ગળી જાય છે. આ માત્ર શરીર માટે હાનિકારક નથી, પરંતુ કેન્સર, હોર્મોનલ અને નર્વસ સિસ્ટમ સંબંધિત ગંભીર રોગોનું કારણ પણ બની શકે છે

આ પણ વાંચો:વધુ એક પતિએ ટૂંકાવ્યું જીવન ! સ્યુસાઇડ પહેલા કહ્યું એવું કે હવે હું થાકી…

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

Leave a Comment

Exit mobile version