ભાઈ આટલી બધી કિંમતનો તો કાંઇ પાડો હોતો હશે.. આવું જ કહેશો જ્યારે તમને ગજેન્દ્ર નામના પાડાની કિંમત જાણવા મળશે. દોઢ ટન વજન ધરાવતો આ વિશાળ પાડો ન માત્ર આકારમાં પણ કિંમતમાં પણ ભારે વજનદાર છે.આ પાડાની કિંમત દોઢ કરોડ રૂપિયા છે!પાડો મુર્રા જાતનો છે અને તેને આખા દેશમાં ફેમસ છે.
જ્યારે આ પાડો માત્ર ચાર દિવસનો હતો, ત્યારે જ તેના માટે એક લાખ રૂપિયાની ઓફર થઈ હતી.” પાડાના પાલકે કહ્યું કે, ગજેન્દ્રએ અમારી કિસ્મત ચમકાવી છે, અમે તેને નહીં વેચીએ
જેન્દ્ર અત્યાર સુધી દેશભરના 22 પ્રદર્શનોમાં ભાગ લઈ ચૂક્યો છે. રોજ તેને 15 લીટર ભેંસનું દૂધ, 3 કિલો સફરજન, 3 કિલો લોટ, અને ચાર કિલો ચોખા આપવામાં આવે છે.તેની પાછળ રોજ 2000 રુપિયાનો ખર્ચ કરવામાં આવે છે.
આ પણ વાંચો:શહેર ની વચ્ચોવચ બનાવ્યુ ખુબ જ સુંદર માટીનું ઘર ! ઘરની ખાસીયતો જાણી ચોકી જશો…જુઓ તસવીરો
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો