મનોરંજન જગતમાં શોગનો માહોલ ! ઇંડિયન આઇડલના મશહૂર અભિનેતાનું નિધન…

એક માઠા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં ઇન્ડિયન આઇડલ સીઝન 3ના વિજેતા, લોકપ્રિય ગાયક અને અભિનેતા પ્રશાંત તમાંગનું 43 વર્ષની વયે અચાનક નિધન થયું છે.રવિવારે સાંજે તેમને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો અને ત્યારબાદ તેમનું અવસાન થયું હતું.

ડૉક્ટરોએ પુષ્ટિ કરી છે કે હાર્ટ અટેકને કારણે તેમનું મૃત્યુ થયું છે. તેમના અંતિમ સંસ્કારમાં અનેક સ્થાનિક કલાકારો અને પોલીસ વિભાગના અધિકારીઓ જોડાયા હતા. તેમના નિધનથી તેમની પત્ની અને માસૂમ પુત્રી નિરાધાર બન્યા છે.શો જીત્યા બાદ તેમણે અનેક નેપાળી અને હિન્દી ગીતોમાં પોતાનો અવાજ આપ્યો હતો.

તેમના પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું છે. આ સમાચાર વાયુવેગે ફેલાતા સોશિયલ મીડિયા પર અનેક સેલિબ્રિટીઝ અને ચાહકો તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

આ પણ વાંચોહે ભગવાન આવી વિદાય કોઇની ના થાય ! તીરંગામાં લપેટાયેલા જવાનને વિદાય આપવા આવી 8 કલાક પહેલી જન્મેલી બાળકી અને માતા….

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

Leave a Comment