વાહ ભાઈ વાહ ! જોમેટો રાઇડર સાથે જે થયું જે ખરેખર ખુશ કરી નાંખશે, જુઓ કહાની…

કહેવાય છે ને કે કોઇકના જીવનમાં ખુશી આપી શકો તો તેનાથી મોટી કોઇ વાત નથી. બસ આ પરિવારે પણ એવું જ કર્યું છે. ઝોમેટો રાઇડર માટે તે સામાન્ય દિવસ જેવો લાગતો હતો. તેને ઘરે કેક પહોંચાડવાની હતી, પરંતુ તે પહોંચતાની સાથે જ તેની સાથે જે થયું તે તેણે વિચાર્યું ન હતું.

પરિવારે રઈડરને ઘરની અંદર બોલાવ્યો પછી પરિવારે મીણબત્તીઓ પ્રગટાવી, તેને કેક કાપવાનું કહ્યું,ત્યારે રાઇડર ખુશ થઇ ગયો, પરિવારના બધા સભ્યો “હેપ્પી બર્થડે” ગાતા જોવા મળ્યા. ત્યારબાદ તેઓએ પોતાના હાથે રાઇડરને કેક ખવડાવી. લોકોએ કહ્યું,આ વાસ્તવિક ભારત છે, રાજકારણ, જાતિ અને ભેદભાવ વિના.

ઘણા વપરાશકર્તાઓએ પરિવારને સલામ કરી કેટલાક લોકોએ મજાકમાં Zomato ને ટેગ કરીને લખ્યું, “તમારા ગ્રાહકો પાસેથી કંઈક શીખો.” વિડિઓ શેર કરનાર વ્યક્તિએ સ્પષ્ટતા કરી કે તે દિવસે ખરેખર તેનો જન્મદિવસ હતો.

આ પણ વાંચો:ખરેકહર વાંચવા જેવી ઘટના ! ઉંદર મારવાની દવા મંગાવનાર મહિલાનો બલીનકીટ એજન્ટે બચાવ્યો જીવ…

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

Leave a Comment