અમેરિકાના ઈન્ડિયાના સ્ટેટમાં રૂટિન પોલીસ ચેકિંગ દરમિયાન કેલિફોર્નિયાના બે ભારતીય ડ્રાઈવરો, ગુરપ્રીત સિંહ અને જસવીર સિંહની ધરપકડ કરવામાં આવી છે.
તેમની ટ્રકની સ્લીપર બર્થ નીચેથી 309 પાઉન્ડ (140 કિલો) કોકેઈન મળી આવ્યું હતું. આ બંને શખ્સો અમેરિકામાં ગેરકાયદે રીતે રહેતા હોવાથી હવે તેમના પર ડિપોર્ટેશનનો ખતરો મંડરાઈ રહ્યો છે.
હાલમાં બંને આરોપીઓ પુટનમ કાઉન્ટી જેલમાં બંધ છે અને ICE (ઈમિગ્રેશન એજન્સી) દ્વારા તેમની સામે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
આ પણ વાંચો:મોરબીમાં ધોળે દિવસે મહિલાનાં ગળામાંથી અઢી તોલાની દિલધડક લૂંટના દ્રશ્યો થયા કેદ…જુઓ વીડિયો
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો