સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના ગાઢ જંગલમાંથી એક અત્યંત હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. અહીં એક પ્રેમી યુગલે ઝાડની ડાળી સાથે એક જ દુપટ્ટા વડે ગળેફાંસો ખાઈ પોતાના જીવનનો અંત આણ્યો છે. સ્થાનિકોએ ઝાડ પર લટકતી હાલતમાં મૃતદેહો જોતા પોલીસને જાણ કરી હતી.
પ્રાથમિક તપાસમાં આ પ્રેમ પ્રકરણનો મામલો હોવાનું જણાય છે, પરંતુ આપઘાત પાછળનું સાચું કારણ શું હતું તે જાણવા ઉમરપાડા પોલીસે ઊંડી તપાસ હાથ ધરી છે. આ ઘટનાથી સમગ્ર પંથકમાં ભારે અરેરાટી ફેલાઈ ગઈ છે
આ પણ વાંચો:હાડકાં ધ્રુજાવી નાખતો બનાવ ! શિમલાની ખાનગી બસ ખીણમાં પડતાં 8 લોકોના જીવ જોખમયા અને…
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો
