ભલભલા દૂરજી જાય એવી એક ઘટના સામે આવી છે, જેમાં માત્ર 10 વર્ષના માસૂમ બાળકનું મોબાઈલ જોતી વખતે હાર્ટ એટેકથી મોત નીપજ્યું છે. ધોરણ 4 માં અભ્યાસ કરતો મયંક પોતાના ઘરે પલંગ પર બેસીને ફોન જોઈ રહ્યો હતો
ત્યારે અચાનક પાછળની તરફ ઢળી પડ્યો હતો. હોસ્પિટલ લઈ જતાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો અને પ્રાથમિક તપાસમાં હાર્ટ એટેકને મોતનું કારણ ગણાવ્યું છે. આ ઘટના ઉત્તર પ્રદેશના અમરોહાની છે.
આ પણ વાંચો:વડોદરાની 20 વર્ષીય વિધ્યાર્થીનું કરૂણ મૌત ! દિવાઈડર સાથે ગાડી અથડાતાં થયું એવું કે…
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો