વડોદરાની 20 વર્ષીય વિધ્યાર્થીનું કરૂણ મૌત ! દિવાઈડર સાથે ગાડી અથડાતાં થયું એવું કે…

વડોદરાના ભાયલી રોડ પર એક અત્યંત કરુણ માર્ગ અકસ્માત સર્જાયો છે, જેમાં 20 વર્ષીય યુવતી નિષ્ઠા મકવાણાનું અકાળે અવસાન થયું છે. નવરચના યુનિવર્સિટીની તેજસ્વી વિદ્યાર્થિની નિષ્ઠા પોતાની એક્ટિવા પર જઈ રહી હતી,

ત્યારે અચાનક કાબૂ ગુમાવતા તેનું વાહન રોડ ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાયું હતું. માથાના ભાગે ગંભીર ઈજાઓ થવાને કારણે ઘટનાસ્થળે જ તેનું મોત નીપજ્યું હતું. આ અકસ્માતે માત્ર એક હોનહાર વિદ્યાર્થિની જ નહીં, પણ એક પરિવારની લાડલી દીકરી પણ છીનવી લીધી છે.

આ પણ વાંચો:પાણીપુરીના રશિયાઓ એક વાર જરૂરથી જોઈલો ! આ વ્યક્તિ એવા પાણીથી પાણીપુરી બનાવતો હતો કે જોઈને આંખો ફાટી જશે…

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

Leave a Comment