એક રેલ્વે ટ્રેક પરથી નર્સ અંજલિનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો. અંજલિની લાશ રેલવે ટ્રેક પર મળી હતી, જે બાદ પરિવારે તેની હત્યાની શંકા ડોક્ટર પંકજ સહિત ત્રણ લોકો પર જાહેર કરી હતી.
પરિવારનો આરોપ છે કે ડોક્ટરે પોતાના બે સહયોગીઓ સાથે મળીને અંજલિનો ગેંગરેપ કર્યો અને તેની લાશને રેલવે ટ્રેક પર રાખી દુર્ઘટના સાબિત કરવાની કોશિશ કરી હતી
એક અઠવાડિયું વીતી ગયા છતાં પોલીસ પાસે આ ઘટનાને લઈને કોઈ ઠોસ પૂરાવો મળ્યો નથી. પ્રશાસનના સૂત્રો અનુસાર, આ મામલાની તપાસ હત્યા છે કે આત્મહત્યા તેના પર ચાલી રહી છે.
આ પણ વાંચો:સુરતમાંથી ઝડપાયું નકલી ઘી ! તબેલામાં કરતાં હતા એવું કામ કે જોઈને આંખો ફાટી જશે…
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો