કેપ્શન- એક 22 વર્ષની દિકરીનું ગેસ ગીઝરના કારણે મોત થયું છે. અને તે શિવસેનાના નોર્થ ઈન્ડિયા ચીફ દીપક કંબોજની દીકરી હતી. પોતાના જન્મદિવસેની પાર્ટીની તૈયારીઓ ચાલી રહી હતી. ત્યારે જ આ ઘટના બની. તે પોતાના બાથરુમમાં નાહવા ગઇ ગેસ ગીઝરમાંથી ગેસ લીક થવાથી બંધ બાથરૂમમાં ઝેરી ગેસ ભરાયો,
મુનમુનને શ્વાસ લેવામાં તકલીફ પડી અને તે બાથરૂમમાં જ બેભાન થઈ, હોસ્પિટલ લઇ જતા મૃત જાહેર કરાઇ. નાહવા ગયા પછી ઘણા સમય સુધી દરવાજો ન ખોલતા પરિવારે દરવાજો તોડી દીધો હતો અને તેને બચાવવનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના પંજાબના જલંધરમાં બની હતી.
આ પણ વાંચો:ગીરમાંથી સામે આવ્યા ચોંકાવનારા સમાચાર ! વનવિભાગમાં રહેતા યુવકનું કરૂણ મૌત…
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો