અમેરિકામાં ભારતીય યુવતીનું પ્રેમીએ કરી હત્યા ! બ્રેકઅપથી નારાજ થતાં પ્રેમીએ છરીના ઘા ઝીંકી…

અમેરિકાના મેરીલેન્ડમાં એક હૃદયદ્રાવક ઘટના બની છે, જ્યાં 26 વર્ષીય ભારતીય યુવતી નિકિતા ગોડિશાલાની તેના પૂર્વ પ્રેમી અર્જુન શર્માએ છરીના ઘા મારી હત્યા કરી દીધી છે.

બ્રેકઅપથી નારાજ ૨૯ વર્ષીય આરોપી અર્જુન સતત નિકિતા પર સંબંધ ચાલુ રાખવા દબાણ કરતો હતો અને ના પાડતા તેણે ઉશ્કેરાઈને નિકિતાની હત્યા કરી નાખી.

આ પણ વાંચો:પાવાગઢમાં ફરવા ગયેલા બે શિક્ષકોની મુસાફરી બની કાળ ! આખી ઘટના જાણી ચોંકી જશો…

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

Leave a Comment

Exit mobile version