10 વર્ષે થયો બાળકનો જન્મ ! પરંતુ 6 મહિનાની અંદર થયું એવું કે પરિવારે ગુમાવ્યું બાળક…

પાણીની દુર્ઘટનાની સૌથી કરુણ અને હૃદયદ્રાવક સામે આવી છે જેમાં લગ્નજીવનના 10 વર્ષની લાંબી રાહ જોયા પછી માતાપિતાને મળેલી જીવનની ખુશી શહેરના મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારીને કારણે કાયમ માટે દુઃખમાં બદલાઈ ગઈ ગર્ભાવસ્થા દરમિયાન, બાળકની સલામતી માટે માતાએ 9 મહિના બેડરેસ્ટ પણ રહેવું પડ્યું હતું.

બાળકને બહારનું દૂધ પીવડાવવું પડતું અને તે ઘટ્ટ હોવાથી તેમાં પાણી ઉમેરવામાં આવતું. અને માતાને શું ખબર કે પોતાના વહાલસોયા દિકરાને ઝેર પીવડાવી રહી છે. દૂષિત પીવાના પાણીને કારણે તેના પુત્રને ઉલટી અને ઝાડા થવા લાગ્યા અને 29 ડિસેમ્બરે તેનું મૃત્યુ થયું.

આ માતાએ કહ્યું કે ‘મારું બાળક તો ચાલ્યું ગયું, પરંતુ વહીવટીતંત્ર જણાવે કે, આ ગંદુ પાણી હજુ કેટલા બાળકોનો ભોગ લેશે?’ દૂશેત પાણીને કારણે 15 લોકોએ અત્યાર સુધી જીવ ગુમાવ્યો છે. આ ઘટના ઇન્દોરમાં બની છે.

આ પણ વાંચો:ઉતરાયણ પહેલા આવ્યા ખરાબ સમાચાર ! ઉતરાયણ કરવા ઘરે આવતા યુવક સાથે થયું એવું કે કોઈને વિચાર્યું પણ નહતું…

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

Leave a Comment