ક્રિકેટર ધોનીની કારમાંથી જે વસ્તુ નીકળી તે જોઈ આંખો ફાટી જશે…

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને ‘કેપ્ટન કૂલ’ તરીકે ફેમસ મહેન્દ્ર સિંહ ધોની ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. ધોની બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનના 60મા જન્મદિવસની ઉજવણીમાં હાજરી આપવા તેના પનવેલ સ્થિત ફાર્મહાઉસ પહોંચ્યા હતા, જ્યાંથી એક વીડિયો સામે આવ્યો છે

કારની પાછળની સીટના આર્મરેસ્ટ પર સિગારેટનું એક પેકેટ જોવા મળ્યું હતું. વીડિયોમાં ધોની આગળની સીટ પર બેઠેલા દેખાય છે, જ્યારે પાછળની સીટ પર તેમના કેટલાક મિત્રો હતા. વીડિયો વાયરલ થતા જ સોશિયલ મીડિયા પર યુઝર્સે સવાલો પૂછવાનું શરૂ કર્યું છે. ઘણા લોકો પૂછી રહ્યા છે

કે શું ફિટનેસ આઈકોન ગણાતા ધોનીને ધૂમ્રપાનની આદત છે? જોકે હજી સુધી એવું સામે નથી આવ્યું કે આ પેકેટ ધોનીનું હતું કે તેમના કોઇ મિત્રનું. પણ જો તે ધોનીનું હશેતો તેમના ફેન્સનું દિલ તૂટી જશે.

આ પણ વાંચો:અમરેલી ના રોડ પણ સિંહણ બચ્ચા સાથે વિહાર કરતી જોવા મળી ! જુઓ સુંદર વિડીઓ

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

Leave a Comment

Exit mobile version