પતિ અને બાળકોને છોડી પ્રેમી સાથે ભાઈ ગઈ પત્ની ! અધવચ્ચે પતિએ કરી આત્મહત્યા…પછી જે થયું…

પત્નીના અફેરથી કંટાળેલા એક વકીલે ઝે**ર પી આ**ત્મહ**ત્યા કરી લીધી. કમલ કુમાર સાગરે આ**પઘા**ત પહેલાં એક નોટ લખી હતી, જેમાં તેમણે પત્ની કોમલ અને તેના કથિત પ્રેમી અમરને જવાબદાર ઠેરવ્યા. કોમલે ઇન્સ્ટાગ્રામ દ્વારા અમર સાથે મિત્રતા કરી અને શામલી ચાલી ગઇ.

જેના કારણે કમલ ઊંડા ડિપ્રેશનમાં સરી પડ્યો. બે નિર્દોષ પુત્રોને ત્યજી દેવાના આ કૃત્યથી પરિવારમાં ભારે ચકચાર મચી ગઈ હતી. પોલીસે નોટ કબજે કરી અને મૃ**તદેહને પીએમ માટે મોકલી દીધો. આ મામલો ઉત્તર પ્રદેશના બરેલીના કૈંટ પોલિસ સ્ટેશન વિસ્તારના ચનેહટીનો છે.

આ પણ વાંચો:માત્ર ચા કોફીથી એક રાતમાં શિલ્પા શેટ્ટી કરે છે કરોડોની કમાણી ! કિમત જાણીને આંખો ખૂલી જશે…

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

Leave a Comment

Exit mobile version