સુકેશ ચંદ્રશેખરે ગિફ્ટ કર્યો જેક્લીનને આલીશાન બંગલો ! તસવીરો જોઈને ઊડી જશે હોશ…

સ્કેમર મહાઠગ સુકેશે જેક્લીન ફર્નાન્ડીઝને જેલમાંથી એક મોટી ગિફ્ટ આપી છે. જેનાથી અમેરિકાનાં ડોનાલ્ડ ટ્રમ્પ પણ ઇર્ષા કરશે. સુકેશે એક પત્ર લખ્યો છે જેમાં તેણે લખ્યું છેકે, સુકેશે પત્રમાં લખ્યું, ” ‘મને દુઃખ છે કે આ ખાસ દિવસે તને ભેટ આપતી વખતે તારા ચહેરા પર આવેલું સ્મિત

હું જોઈ શકતો નથી. બેબી, આ શાનદાર દિવસે હું તને “ધ લવ નેસ્ટ” આપું છું, તારું નવું, આપણું નવું ઘર બેવર્લી હિલ્સમાં., , ‘હા માય લવ, એ ઘર જે મેં તારા અને આપણા માટે બનાવ્યું હતું,

જેના વિશે તું વિચારતી હતી કે તે ક્યારેય પૂરું નહીં થાય. બેબી, મને કહેતા ગર્વ થઈ રહ્યો છે કે, મેં તારા માટે ઘર પૂરું કરી લીધું છે અને આજે ક્રિસમસના દિવસે હું તને એ આપી રહ્યો છું. આ આપણે પહેલાંથી પ્લાન કરેલા ઘરથી મોટું અને વધુ સારું છે.’

આ પણ વાંચો:તંત્રની બેદરકારીના કારણે પરિવારે ગુમાવ્યો એકનો એક દીકરો ! ગટરમાં પગ પડતાં જોયું તો ઊડી ગયા હોશ…

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

Leave a Comment