ખૂબ જ દુખદ અને શરમજનક કિસ્સો ! શરૂ ગાડીમાં યુવતીને ફસાવી તેની સાથે આચર્યું દુષ્કર્મ અને પછી…

આઇટી કંપની મેનેજર મહિલા પર આચરવામાં આવ્યું સામૂહિક દુષ્કર્મ. આ ઘટના શનિવારે (20મી ડિસેમ્બર) બની હતી, જ્યારે કંપનીના સીઈઓએ તેમના જન્મદિવસની ઉજવણી માટે એક પાર્ટીનું આયોજન કર્યું હતું. જેમ જેમ રાત વધતી ગઈ, તેમ તેમ અન્ય મહેમાનો પાર્ટી છોડીને ચાલ્યા ગયા.

ત્યારે, કંપનીના મહિલા એક્ઝિક્યુટિવ હેડે પછી મહિલાને ઘરે છોડી દેવાની ઓફર કરી. તેણી તેને પોતાની કારમાં લઈ ગઈ, જેમાં કંપનીના સીઈઓ સહિત ત્રણ લોકો હતા. રસ્તામાં ત્રણેયે એક દુકાનમાંથી સિગારેટ જેવી વસ્તુ ખરીદી અને તે મહિલાને આપી. તે પીધા પછી તે બેભાન થઈ ગઈ.

જ્યારે પીડિતા બીજા દિવસે સવારે જ્યારે તે ભાનમાં આવી ત્યારે તેને ખબર પડી કે તેનું શારીરિક શોષણ થયું છે. ત્યારબાદ તેણે પોલીસ ફરિયાદ નોંધાવી. આ ઘટના રાજસ્થાનના ઉદયપુરમાં બનેલી છે

આ પણ વાંચો:અમેરિકામાં ફ્રેન્ડ સાથે ફરવા ગયેલા વિધ્યાર્થી સાથે એવી ઘટના બની કે કોઈએ ઊંગમાં પણ નહોતું વિચાર્યું…

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

Leave a Comment