હે ભગવાન ! હોસ્પિટલના વેટિગ રૂમમાં જ ગુજરાતી યુવકનું મૌત ! અચાનક છાતીમાં દુખાવો થતાં…

કેનેડાના બ્રામ્પટનમાં એક હૃદયદ્રાવક ઘટના બની છે, જ્યાં 34 વર્ષીય ભારતીય યુવાન પ્રશાંત શ્રીકુમારનું હોસ્પિટલની ગંભીર બેદરકારીને કારણે મોત થયું છે. છાતીમાં અસહ્ય દુખાવા સાથે હોસ્પિટલ પહોંચેલા પ્રશાંતને ઈમરજન્સી સારવાર આપવાને બદલે 3 કલાકથી વધુ સમય વેઈટિંગ રૂમમાં બેસાડી રાખવામાં આવ્યો હતો.

પત્નીની વારંવારની કાકલૂદી છતાં સ્ટાફે તેને તપાસ્યો નહીં અને અંતે વેઈટિંગ એરિયામાં જ તેને જોરદાર કાર્ડિયાક અરેસ્ટ આવ્યો અને જીવ ગુમાવ્યો.

આ પણ વાંચો:રેલ્વે સ્ટેશન પર ઉભેલા ટીટી પર આસમાન થી આફત આવી અને એક સેકન્ડ મા જુઓ શુ થયું…જુઓ વિડીઓ

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

Leave a Comment