અમેરિકામાં વધુ એક ભારતીય યુવકનું મૌત ! ઘટના જાણી રૂવાટા ઊભા થઈ જશે…

કેનેડાના ટોરોન્ટોમાંથી 30 વર્ષીય ભારતીય મૂળની મહિલા હિમાંશી ખુરાનાની હત્યાના ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. પોલીસે આ કેસમાં 32 વર્ષીય અબ્દુલ ગફૂરીને મુખ્ય શંકાસ્પદ તરીકે ઓળખી કાઢ્યો છે

અને તેની સામે કેનેડાભરમાં ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું છે.હિમાંશી ખુરાનાનો મૃતદેહ સ્ટ્રેચન એવન્યુ અને વેલિંગ્ટન સ્ટ્રીટ વેસ્ટ નજીકના એક નિવાસસ્થાનમાંથી મળી આવ્યો હતો. પોલીસ પ્રવક્તાએ જણાવ્યું હતું કે,

અમે આરોપીનો ફોટો જાહેર કર્યો છે. જો કોઈને તેના ઠેકાણા વિશે માહિતી હોય, તો કૃપા કરીને તાત્કાલિક પોલીસનો સંપર્ક કરો. આરોપી હાલમાં ફરાર છે અને તેને પકડવા માટે કેનેડાભરમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે.” પોલીસનું કહેવું છે કે આ એક ઘરેલું હિંસાનો મામલો છે.

આ પણ વાંચો:પતિએ જ ગોળી મારીને પત્નીને ઉતારી મૌતને ઘાટ ! કારણ જાણવા મળ્યું તો સૌ કોઈ હેરાન…

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

Leave a Comment

Exit mobile version