કેનેડામાંથી સામે આવ્યો ધ્રુજાવી નાખતો બનાવ ! ભારતીય મહિલાને જીવતી સળગાવી દેતા…

કેનેડાના ડેલ્ટા શહેરમાં 30 વર્ષની મનદીપ કૌરનું 26 ઓક્ટોબરે મોત થઈ ગયું. તેનું મોત કાર અકસ્માતમાં થયાનું મનાતું હતું.પરંતુ હવે ચોંકાવનારો ખુલાસો થયો છે કે, પંજાબના લુધિયાણાની મનદીપની હત્યા

તેના 24 વર્ષીય દિયર ગુરજોત સિંહ ખૈરાએ જ કરી હતી. ગુરજોતએ ભાભીની હત્યા કરી તેને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો. તેણે પહેલા ભાભીની

કારનો અકસ્માત કર્યો અને પછી તેને આગ ચાંપી દીધી હતી. પોલીસે ગુરજોતની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો;3 વર્ષના પ્રેમનો આવ્યો કરૂણ અંજામ ! પિતા અને ભાઈએ કરી નાખી પ્રેમીની હત્યા, ઘટના જ કઈક એવી બની કે…

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

Leave a Comment