દરેક પુરુષને વાંચવા જેવી ઘટના ! આખી ઘટના જાણી ફફડી જશો.. કેવો કળયુગ….

દરેક પુરુષોએ વાંચવા જેવી ઘટના, ફફડી જશો.. કેવો કળયુગ છે … 9 ડિસમ્બરે બેંગલુરુના AI એન્જિનિયર અતુલ સુભાષે સુસાઈડ કર્યું હતું જે વાતને 1 વર્ષ થઇ ગયું છે પણ હજૂ સુધી તેને ન્યાય મળ્યો નથી.નિકિતા સિંઘાનિયા, તેની માતા નિશા અને ભાઈ અનુરાગ જામીન પર બહાર છે. આ કેસમાં અતુલના ભાઈનું કહેવું છે

કે નિયમ મુજબ, 90 દિવસની અંદર ચાર્જશીટ દાખલ થઈ જવી જોઈતી હતી, પરંતુ આ કેસમાં 11 મહિના પછી 6 નવેમ્બર, 2025ના રોજ દાખલ કરવામાં આવી. તેના બીજા દિવસે સૌથી અજીબ વાત બની. બેંગલુરુની મેજિસ્ટ્રેટ કોર્ટે કેસની પહેલી સુનાવણીની તારીખ સીધી 20 નવેમ્બર, 2026 રાખી દીધી.

એટલે કે અતુલના મોત પછી લગભગ બે વર્ષ બાદ.’ ‘મારો ભાઈ સુસાઈડ નોટમાં એક-એક પુરાવો અને વીડિયો આપીને ગયો છે. તેમ છતાં તે વસ્તુઓની તપાસ કેમ ન થઈ? જો તપાસ થઈ પણ છે, તો તેને કેમ ગુપ્ત રીતે બંધ કરી દેવામાં આવી? સત્ય લોકોની સામે કેમ ન લાવવામાં આવ્યું?’

આ પણ વાંચો:ઓસ્ટ્રેલીયામાં ભારતીય મહિલાની હત્યા ! ઘટના જ એવી બની કે…

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

Leave a Comment

Exit mobile version