અમેરિકામાં વધુ એક ભારતીય યુવકે ડૂબાડયું દેશનું નામ ! કર્યો એવો કાંડ કે…

અમેરિકા-કેનેડા બોર્ડર પર ફરી એકવાર ભારતીય મૂળનો યુવક કાયદાના સકંજામાં આવ્યો છે. કેનેડાના ઓન્ટારિયોમાં રહેતા 23 વર્ષીય હરકીરત સિંહની ન્યૂયોર્ક બોર્ડર પરથી ધરપકડ કરવામાં આવી છે.

હરકીરત કેનેડાના બ્રામ્પટનમાંથી ચોરાયેલી એક ટ્રક ચલાવીને ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યો હતો. એલેક્ઝાન્ડ્રિયા બે બોર્ડર પર કસ્ટમ્સ અધિકારીઓએ શંકાના આધારે ટ્રક રોકી તપાસ કરતા આખું કૌભાંડ બહાર આવ્યું હતું

હાલમાં તેને બોન્ડ પર મુક્ત કરવામાં આવ્યો છે, પરંતુ તેની સામે ચોરીની મિલકત રાખવાનો ગંભીર ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે.

આ ઓન વાંચો:1965 મા ઘરે થી ચાલુ કરેલ લોજ આજે ગુજરાતની બ્રાન્ડ બની ગઇ! જાણો કોણ માલિક છે ” ધ ગ્રાન્ડ ઠાકર” લોજ….

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

Leave a Comment

Exit mobile version