સોશિયલ મીડિયા પર એક હૃદયદ્રાવક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક દીકરી પોતાના પિતાને પોતાના જીવનની સૌથી મોટી વાત જણાવે છે. “પપ્પા, મારો એક બોયફ્રેન્ડ છે…” જેના પછી દીકરી રડી પડે છે અને પિતાના ખોળામાં માથું મૂકે છે. તે પોતાના 11 વર્ષથી ચાલતા ઇન્ટરકાસ્ટ છોકરા સાથેના પ્રેમસંબંધની વાત કરે છે.
પરંતુ પિતાની પ્રતિક્રિયા માત્ર પુત્રીનું જ નહીં, પણ લાખો લોકોના દિલ જીતી લે છે. પિતાએ કહ્યું દિકરીને કહ્યું, “તો શું, દીકરી? દરેકને સમસ્યાઓ હોય છે. તું બંને કમાય છે, અને તે પણ કોઈનો દીકરો છે. જાતિ અને ધર્મ કોઈ ફરક પડતો નથી.” તેમના આ શબ્દોએ લોકોના દિલ જીતી લીધા છે.
આ પણ વાંચો:ભયાનક બનાવ ! પહેલા સળિયાથી માર માર્યો પછી પક્કડથી અંગો અને પછી કર્યું એવું કે જાણીને રડી જશો…
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો
