ન્યુયોર્કઆ વધુ એક ગુજરાતીનું નિધન ! પોલીસ જ મારી દીધી ગોળી, કરમ જાણી કંપી ઊઠશો….

ન્યૂયોર્કસિટી પોલીસ ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવી ચૂકેલા એક ભૂતપૂર્વ પોલીસ ઓફિસરને શૂટિંગના કેસમાં દસ વર્ષની જેલની સજા કરવામાં આવી છે. હ્યુ ટ્રાન નામના 27 વર્ષીય ઓફ ડ્યૂટી પોલીસ ઓફિસરે મે 17, 2024ના રોજ કિશન પટેલ નામના ન્યૂજર્સીના ગુજરાતીને ગોળી મારી હતી.ગંભીર રીતે ઘવાયેલો કિશન હાલની તારીખે પણ પથારીવશ છે

અને તેના સંપૂર્ણપણે રિકવર થવાના ચાન્સ પણ લગભગ ના બરાબર છે, કિશનને આખી જિંદગી પથારીમાં કે પછી વ્હીલચેર પર જ કાઢવી પડશે. કિશન પટેલ કોઈ ક્રિમિનલ નહોતો અને ના તો તે પોલીસથી બચીને ભાગી રહ્યો હતો તેમ છતાંય તેણે કોઈ વોર્નિંગ આપ્યા વિના જ ફાયરિંગ કરવામાં આવ્યું હતું.

કિશન પટેલની કાર પર હ્યુ ટ્રેને ચાર રાઉન્ડ ફાયર કર્યા હતા જેમાં એક ગોળી તેના માથાના પાછળના ભાગે વાગી હતી, તેનાથી મગજને થયેલું ડેમેજ ખૂબ જ સિરિયસ હોવાના કારણે 28 વર્ષનો ગુજરાતી સંપૂર્ણપણે પથારીવશ છે.

આ પણ વાંચો:અમેરિકામાં યુવકે રેડબૂલ કંપનીને કરાવ્યું કરોડોનું નુક્સાન ! ઘટના જ એવી બની કે…

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

Leave a Comment