બેફામ કાર ચલાવી મહિલા ઇન્સપેક્ટરે 4 લોકોને લીધા અળફેટમાં ! જ્યારે કારણ પૂછ્યું તો ઊડી ગયા બધાના હોશ…

એક મહિલા સબ-ઇન્સ્પેક્ટરે બેફામ થાર ચલાવીને 4 લોકોને અડફેટે લીધા હતા. અકસ્માતમાં એક પીડિતનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે, જ્યારે બાકીના ત્રણ ગંભીર રીતે ઘાયલ થયા છે અને તેમની સારવાર ચાલુ છે.

12 ડિસેમ્બરના દિવસે ઇન્દોર-ભોપાલ હાઇવે પર બિલ્કીસગંજ ચાર રસ્તા નજીક બનેલો હતો. આ મહિલાએ પહેલા રસ્તાની બાજુમાં ધાબળા વેચતા વેપારીઓને ટક્કર મારી અને તે પછી બે બાઇક સવારોને અડફેટે લીધા. જેના પછી તેણે દાદાગીરી કરતા કહ્યું કે હું પોલીસમાં છું

અને મને જવા દો મારા માતા પિતા રાહ જોઇ રહ્યા છે. તો લોકોએ તેને ઘેરી લીધી હતી. જો કે પોલીસ સ્ટેશનમાં એસઆઈ કિરણ રાજપૂત વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. આ કિસ્સો મધ્યપ્રદેશના સિહોર જિલ્લામાં બન્યો હતો.

આ પણ વાંચો:વેદેશમાં રહેતી ભારતીય મહિલા પર તૂટયો દુખોનો પહાડ ! અમેરિકામાં કરવામાં આવી ધરપકડ…

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

Leave a Comment

Exit mobile version