ઓસ્ટ્રેલિયાના સિડનીમાં બોન્ડી બીચ પર 14 ડિસેમ્બરે યહૂદીઓના હનુક્કાહ પર્વની ઉજવણી સમયે આતંકવાદીઓએ આડેધડ ગોળીબાર કર્યો , જેમાં અત્યાર સુધીમાં 16 લોકોના મોત થયા. આડેધડ ગોળીબાર ચાલુ હતો છતાં એક બહાદુર વ્યક્તિ અહેમદ અલ અહેમદે આતંકવાદીને પકડી લીધો
ને તેમની બહાદુરી માટે તેમની વાહ વાહ થવી જ જોઇએ. હુમલામાં અહેમદને પણ ગોળી વાગી હતી. વિશ્વભરમાંથી અનેક લોકો અહેમદની મદદ કરવા માટે આગળ આવ્યા છે. ઈજાગ્રસ્ત અહેમદ માટે એક યહૂદી અબજોપતિએ ડોનેશન શરૂ કર્યું છે. અત્યાર સુધીમાં લગભગ 11.42 કરોડ રૂપિયાનું ફંડ એકઠું થઈ ચૂક્યું છે.
અહેમદે આતંકવાદીને પાછળથી આવીને પકડી લીધો હતો. અને તેની બંદૂક છીનવી લઇ તેના પર જ તાકી દીધી હતી. જોકે આ સમયે તેઓ પણ એક ઇજાગ્રસ્ત થયા હતા.
આ પણ વાંચો;અમેરિકાઆ ફસાયો વધુ એક ભારતીય ! કરોડપતિ વ્યક્તિ સાથે થયું ન થવાનું…
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો