અમેરિકામાં રહેતા આ ભારતીય મહિલાએ ડૂબાડયું ભારતનું નામ ! કરી એવી હરકત કે જાણીને શર્મ આવશે…

અમેરિકામાં વસતા ભારતીયો માટે આ ચિંતાજનક સમાચાર છે. પેન્સિલવેનિયાના વેસ્ટ વ્હાઇટલેન્ડમાં કોહલ્સ ડિપાર્ટમેન્ટ સ્ટોરમાં 46 વર્ષીય ગાયત્રી મોહન પટેલ ચોરી કરતી પકડાઈ છે. પોલીસ વિભાગે 229 વેસ્ટ લિંકન હાઇવે પરના સ્ટોર પર તપાસ હાથ ધરી હતી. આરોપ મુજબ, મહિલાએ સ્ટોરમાંથી કેટલાક સામાન લીધા હતા

અને બિલિંગ કાઉન્ટર પર પૈસા ચૂકવ્યા વિના બહાર નીકળી ગઈ હતી. પોલીસને જાણ થતાં તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી અને મહિલા પાસેથી ચોરાયેલો માલ પણ મળી આવ્યો. હવે તેના પર રિટેલ ચોરી અને ચોરાયેલો માલ રાખવાનો ગુનો નોંધાયો છે. આ વર્ષે આવી બીજી ઘટના બની છે.

જાન્યુઆરીમાં પણ એક સમાન પ્રકારની ઘટના બની હતી જેનો વીડિયો સપ્ટેમ્બરમાં સોશિયલ મીડિયા પર ખૂબ ફેલાયો હતો. વિદેશમાં આપણા દેશવાસીઓએ સારું નામ કમાવવું જોઈએ, પરંતુ આવી ઘટનાઓથી બધાની છબી પર અસર થાય છે.

આ પણ વાંચો:વિદેશમાં સારું જીવન જીવવાની લાલચમાં મુશ્કેલીમાં ફસાયો આ ગુજરાતી પરિવાર ! બન્યું એવું કે જાણીને હૈયું કંપી ઉઠશે…

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

Leave a Comment