જેનો ડર હતો એજ થયું, બંગાળની ખાડીમાંઆ બની જોરદાર સિસ્ટમ, 6 ઓક્ટોમ્બર સુધીમાં આ જિલ્લાઓમાં ભારે વરસાદ…

બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમથી હવામાન વિભાગે કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે. ભારે વરસાદની શક્યતાને જોતા સાત જિલ્લામાં એલર્ટ જાહેર કર્યું છે. દ્વારકા,પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, જામનગર, અમરેલીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય થતાં 4 થી 6 ઓક્ટોબર દરમિયાન વરસાદી વાતાવરણ રહેશે અને 7 ઓક્ટોબર બાદ વરસાદની રાજ્યમાંથી વિદાય લઈ શકે છે. ગુજરાતમાં હાલ સાર્વત્રિક વરસાદની સ્થિતિ છે

આ પણ વાંચો: રાજકોટ અગ્નિકાંડમાં કેનેડાથી આવેલ યુવકનું લગ્નના ચાર જ દિવસ બાદ પત્ની સાથે દુઃખદ નિધન, પરિવારમાં આક્રંદ…

નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.

Leave a Comment