દાદાને ચડયો ઘડપણમાં જુવાનીનો જોશ, દાદાની ફિટનેસ સામે બૉલીવુડના હીરો પણ ફેલ, જુઓ વિડીયો…

સોશિયલ મીડિયા પર અનેક પ્રકારના વિડીયો વાયર આવે છે આ વીડિયોમાં જોઈ શકશો કે બોલીવુડના એક્ટરોને પણ  બોલિવૂડના એક્ટરોને પણ અકાર આપે તેવી એક દાદાએ પોતાની બોડી બનાવી છે ખરેખર આવે ફિટનેસ જોઈને શાહરુખ ખાન સલમાન ખાન અને દાદા ને સલામ કરે. આજના સમયમાં દરેક વ્યક્તિને એકદમ ફીટ પસંદ છે અને આ જ કારણે દરેક યુવાનો જીમમાં જાય છે.

વાયરલ વીડિયોમાં તમે જોઈ શકશો કે કાકા ની ઉંમર અંદાજિત 50 વર્ષની આસપાસ તો હશે પરંતુ 50 વર્ષની ઉંમરે પણ વીસ વર્ષના યુવાનને એવી બોડી નહીં હોય એવી આ કાકા પાસે છે. ખરેખર આ કાકાએ પોતાની બોડી બનાવવા માટે ખૂબ જ મહેનત કરી છે અને જે વ્યક્તિ શરીરથી તંદુરસ્ત હોય છે તે હંમેશા બીમારીઓથી દૂર રહે છે.

આ કાકાની બોડી સામે સલમાન ખાન શાહરુખ ખાન રણવીર સિંહ અને રિતિક રોશન જેવા સ્ટાર પણ ટૂંકા પડે કારણ કે આ કાકા ની પ્રચાર વર્ષની ઉંમરે પણ  રણવીર સિંહ અને રિતિક રોશન જેવા સ્ટાર પણ ટૂંકા પડે કારણ કે આ કાકા ની 50 વર્ષની ઉંમરે પણ થોડી એકદમ ફિટ અને ફાઈન છે ખરેખર આ વિડીયો સેશન મીડિયામાં એટલા માટે વાયરલ કર્યો છે કારણ કે જો વ્યક્તિ ધારે તો કંઈ પણ કરી શકે છે કારણ કે તમે જે ધારશો તે જ તમે બનશો.

આ પણ વાંચો; વરસાદને લઈને પરેશ ગોસ્વામીની ભારે આગાહી, આ તારીખે ભૂકકા બોલાવશે વરસાદ…

નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.

Leave a Comment

Exit mobile version