માતા પિતા પોતાના બાળકોને ભણવા માટે સ્કુલ કોલેજ માં મોકલે છે પરંતુ સંતાનો ની હરકતો થી માતાપિતા એ ઘણી વાર નીચું જોવું પડે છે આજકાલ યુવાનોમાં ફિલ્મો પ્રત્યે રુચી વધી છે અને જેમ ફિલ્મોમા સ્ટંટ કરતા દેખાડે છે એવી જ રીતે ઘણા યુવાનો વાસ્તવિક જીવનમાં પણ અનુસરતા જોવા મળે છે.
એવો જ એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો જેમાં એક બાઈક ચાલક યુવક સ્કુલ ડ્રેસ પહેરેલી છોકરીને આગળ પોતાની તરફ બેસાડીને બાઈક ચલાવતો રોમાન્સ કરતો જોવા મળતો હતો તે છોકરી પણ તે યુવકને કિસ કરી રહી હતી બાઈક પુરપાટ ઝડપે આગળ વધી રહ્યું હતુ.
પાછડ થી આવતા કાર ચાલકે આ લવબર્ડ નો વિડીઓ ઉતારી લીધો હતો તેને સોશિયલ મીડિયા અપલોડ કર્યો હતો તારીખ 29 ડીસેમ્બર ના રોજ આ વિડીઓ ટ્વીટર એકાઉન્ટ વિગાજ ન્યુઝ મેન પર વિશાખાપટ્ટનમ લવર્સ એક્સન લખીલો સામે આવતા આ ઘટના આંધ્રપ્રદેશ ના વિશાખાપટ્ટનમ ની સામે આવી હતી.
પોલીસ અધિકારી સીએચ શ્રીકાંતે આ ઘટના બાદ લોકોને કાયદા નીયમો નું પાલન કરવાનુ જણાવ્યું હતુ અને જણાવ્યું હતું કે આ લવબર્ડ ને પોલીસે પકડી લીધા છે તેમના માતાપિતા ને બોલાવી ને આ લોકોની કરતુતો ને દેખાડી છે યુવતી ના માતા પિતા અને યુવકના માતા પિતા બંને ને આ વિડીઓ ના આધારે બોલાવી ને આ વિડીઓ દેખાડ્યો છ
આ પણ વાંચો: આલિયા ભટ્ટ પર તૂટયો દુખનો પહાડ, ઘરે થયું ખાસ સદસ્યનું નિધન…
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.