સિરિયલમાં માસૂમ દેખાતી ગોપી બહુ રિયલ લાઈફમાં છે ખૂબ જ હોટ અને સુંદર, જુઓ તસવીરો…

ટીવી સીરીયલ સાથ નિભાના સાથીયા માં ગોપીનું પાત્ર ભજવતી દેવોલીના ભટ્ટાચર્જી ખુબ લોકપ્રિયતા ધરાવે છે સાડીમા ખુબ જ માસુમ અને સંસ્કૃતિ સંસ્કાર થી ભરપુર જોવા મળતી ગોપી હંમેશા ડરેલી જોવા મળે છે પરંતુ વાસ્તવિક જીવનમાં તે ખુબ જ બોલ્ડ અને ગ્લેમર અંદાજમાં જોવા મળે છે.

સાલ 2011 માં તે ડાન્સ ઈન્ડિયા ડાન્સ માં પહેલીવાર જોવા મળી હતી દેવોલીના એ સાંવરે સબકે પ્રિતુ ટીવી શો થી પોતાના અભિનય કેરિયર ની શરૂઆત કરી હતી પરંતુ સાથ નિભાના સાથીયા ટીવી સીરીયલ માં જીયા ને રીપ્લેસ કરી તે ગોપી ના પાત્રમા જોવા મળી અને આ કેરેક્ટરમાં પાંચ વર્ષ સુધી તેને અભિનય કર્યો.

અ ટીવી સીરીયલ બાદ દેવોલિના પાસે નવો શો ના આવ્યો પરંતુ તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે દેવોલીના સોશિયલ મીડિયા પર પોતાની હોટ અને બોલ્ડ તસવીરો શેર કરીને ફેન્સને મદહોશ કરતી જોવા મળે છે તે દિનપ્રતિદિન ખુબ જ બોલ્ડ અને હોટ વિડીઓ શેર કરી પોતાની ટીવી સીરીયલ માં બનેલી ઘરેલુ અને સંસ્કારી છબી ને બદલી શકે.

બોલીવુડ માં એન્ટ્રી કરી શકે ટીવી શો સાથ નિભાના સાથીયા માં તેનું અફેર વિશાલ સિંહ સાથે રહ્યું હતુ લાંબો સમય ની લવ ઈન રીલેશનશીપ બાદ તેને પોતાપા ફિટનેસ ટ્રેનર શાહનવાઝ શેખ સાથે લગ્ન કરીને બધાને ચોકાવી દિધા હતાં આજે તે શાહનવાઝ શેખ સાથે લગ્ન જીવન વિતાવી રહી છે.

આ પણ વાંચો: સ્કૂલમાં ભણતી છોકરી સાથે શરૂ ગાડી પર કર્યો રોમાન્સ, પાછણથી આવી રહેલી પોલીસ ચખાડી એવી મજા કે…

નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.

Leave a Comment