જાણો 10માં સુધી ભણેલા આ ગુજરાતી ચંદુભાઈએ કઈ રીતે ઊભી કરી શૂન્યમાંથી 3000 કરોડની કંપની, જાણો બાલાજી વિષે…

ભારત ભર માં જ્યારે વેફર ની વાત આવે એટલે લોકોના મોઢા પર એક જ નામ આવે બાલાજી લોકોનો વિશ્ર્વાસ બાલાજી કંપની સાથે સંકળાયેલો છે આજે રાજકોટ ની બાલાજી કંપની વિદેશી પેપ્સિકો જેવી કંપનીઓને પાછડ રાખે છે બાલાજી વેફર નો વેપાર ભારતમાં નહીં દુનીયાભરમા છવાયેલો છે.

બાલાજી કંપનીના માલિક ચંદુભાઈ વિરાણી કરોડોનું ટન ઓવર ધરાવતા હોવા છતાં પણ આજે પણ તેઓ સાદાઈ ભર્યું જીવન વ્યતિત કરે છે પોતાના જુના મિત્રો સ્નેહીજનો ના લગ્ન પ્રસંગો માં આવીને જાતે વેફર તળી ને ખવડાવે પણ છે તેઓ કરોડાની પ્રોપર્ટી નો સહેજ પણ અંહકાર ધરાવતા નથી એક સમયે ચંદુભાઈ વિરાણી રાજકોટ એસ્ટ્રોન ટોકીઝની કેન્ટીન માં જોડાયા હતા.

સાલ 1889 માં ચંદુભાઈ વિરાણી એ આજી જીઆઈડીસી માં જગ્યા રાખીને બેકં માંથી લોન ઉપાડી વેપાર શરુ કર્યો તેમના ભાઈ કનુભાઈ ને ટેકનીકલ એજયુકેશન હોવાથી તેમને ઓટોમેટિક પ્લાન બનાવી રજીસ્ટ્રેશન કરાવ્યું અને ટેકનોલોજી વિકસાવી ધીમે ધીમે પોતાનો વેપાર વધારવા લાગ્યા આજે બાલાજી વેફર કંપની માં.

તેમની સાથે પાચં હજાર કર્મચારીઓ કામ કરી રહ્યા છે કંપની ના સ્ટાફ માં 70% જેટલી મહીલાઓ છે પોતાના કર્મચારીઓને ને પોતાના પરીવારની જેમ ચંદુભાઈ વિરાણી રાખે છે તેમનું મહેનતાણું પુરેપુરું સમય સર ચુકવી સારા ખરાબ સમયમાં પણ સદાય સાથે રહે છે આજે બાલાજી કંપની નું વાર્ષિક ટર્નઓવર 2000 કરોડ થી પણ વધારે છે તેઓની વેફરની ડીમાન્ડ દેશ વિદેશમાં છે.

અમેરીકન પેપ્સિકો કંપની ના સીઓ ઈન્દ્રા નુઈ ભારત બરાક ઓબામા સાથે આવેલા હતા ચંદુભાઈ વિરાણી ને મળવા બોલાવ્યા પેપ્સિકો એ વેફર ખરીદવાની ડીમાન્ડ કરી.

આ પણ વાંચો: સિરિયલમાં માસૂમ દેખાતી ગોપી બહુ રિયલ લાઈફમાં છે ખૂબ જ હોટ અને સુંદર, જુઓ તસવીરો…

નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.

Leave a Comment

Exit mobile version