યુકેમાં નવેમ્બર 2024એ પંકજ લાંબા તેની પત્ની હર્શિતા બ્રેલાની હ**ત્યા કરી ઈન્ડિયા ભાગી આવ્યો હતો અને રિપોર્ટ મુજબ, તે દિલ્હી આવીને દુકાન ચલાવતો હતો. તેને શોધવા યુકે પોલીસ ઈન્ડિયા આવી હતી, પરંતુ તે દિલ્હીમાંથી પણ ફરાર થઈ ગયો છે.
14 નવેમ્બર 2024 ના રોજ ઈસ્ટ લંડનના ઈલફોર્ડમાં એક કારની ડેકીમાંથી 24 વર્ષની હર્શિતાની લા**શ મળી આવી હતી. નવેમ્બર 10, 2024એ નોર્થમ્પટનશાયરના કોર્બેમાં હર્શિતાની હ**ત્યા કરી પકંજ ઈન્ડિયા ભાગી ગયો હોવાનું પોલીસનું માનવું છે.
પકંજ ઈન્ડિયા ભાગી ગયો હોવાનું પોલીસનું માનવું છે.યુકેમાં નવેમ્બર 2024એ પંકજ લાંબા તેની પત્ની હર્શિતા બ્રેલાની હ**ત્યા કરી ઈન્ડિયા ભાગી આવ્યો હતો અને રિપોર્ટ મુજબ,
તે દિલ્હી આવીને દુકાન ચલાવતો હતો. તેને શોધવા યુકે પોલીસ ઈન્ડિયા આવી હતી, પરંતુ તે દિલ્હીમાંથી પણ ફરાર થઈ ગયો છે.
આ પણ વાંચો;B.Aના ત્રીજા વર્ષમાં ભણતો આ છોકરો થઈ ગયો રાતોરાત ફેમસ ! જાણો એવો તો શું કર્યું….
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.
