અકસ્માત કે પછી હત્યા ! બંદૂકમાંથી ગોળી છૂટતા થયું ન થવાનું….

અમદાવાદના NRI ટાવરમાં મધરાતે હૃદયદ્રાવક ઘટના બની છે, જેમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલના ભત્રીજા અને ગુજરાત મેરીટાઈમ બોર્ડના ક્લાસ-1 અધિકારી યશરાજસિંહ ગોહિલ અને તેમની પત્ની રાજેશ્વરીબાના શંકાસ્પદ સંજોગોમાં ગોળી વાગવાથી મોત થયા છે. માત્ર બે મહિના પહેલા જ લગ્નગ્રંથિથી જોડાયેલું આ કપલ રાત્રે ઘરે પરત ફર્યું ત્યારે લાઇસન્સવાળી રિવોલ્વરમાંથી ગોળી છૂટતા પત્નીનું મોત થયું … Read more

ભારતીય મહિલા ફસાઈ પાકિસ્તાનમાં ! મોદી સામે હાથ જોડી કરી એવી વિનંતી કે…

રાજકોટમાં રહેતા પરવેઝ શેખના પત્ની રેહાના, જે મૂળ પાકિસ્તાનના કરાંચીના વતની છે, તેમની મુશ્કેલીઓનો અંત આવવાનું નામ નથી લઈ રહ્યો. વર્ષ 2015માં બંનેના લગ્ન થયા બાદ રેહાના તેના પતિ અને બે બાળકો સાથે રાજકોટમાં સુખી જીવન જીવી રહી હતી. પરંતુ વર્ષ 2022માં એક કાયદાકીય પ્રક્રિયા (વિઝા રિન્યુઅલ) માટે તે પાકિસ્તાન ગઈ અને ત્યાં જ અટવાઈ … Read more

અમેરિકામાં ખેલાયો ખૂની ખેલ ! પત્ની સહિત 4 સબંધીઓને મારી ગોળી અને…

અમેરિકાના જ્યોર્જિયામાં ભારતીય મૂળના 51 વર્ષીય વિજય કુમારે ઘરેલું કંકાસમાં પત્ની સહિત 4 લોકોની ગોળી મારીને હત્યા કરી દીધી છે. આ હૃદયદ્રાવક ઘટના દરમિયાન ઘરમાં હાજર ત્રણ બાળકોએ કબાટમાં છુપાઈને પોતાનો જીવ બચાવ્યો હતો, જેમાં વિજયના 12 વર્ષના પુત્રએ જ પોલીસને જાણ કરી હતી. પોલીસે આરોપીની જંગલમાંથી ધરપકડ કરી લીધી છે અને તેની સામે હત્યા … Read more

જીવનમાં ક્યારેય નહીં જોઈ હોય આવી ચોરી ! બારી કે બારણાંમાંથી નહીં પરંતુ ગટર તોડીને કરી એન્ટ્રી…

ચોરોએ હવે નવી નવી ટ્રીક અપનાવીને ચોરી કરવાનું શરુ કરી દીધું છે. અને આ કિસ્સો પણ તમને ચોંકાવી દેશે. બેંક ઓફ બરોડામાં છત તોડીને પ્રવેશ કર્યો અને લોકરમાંથી કિંમતી સામાન લઈને ફરાર થઈ ગયા.ચોરોએ ખૂબ જ ચાલાકીભર્યું યુક્તિ અપનાવી હતી. તેઓએ પહેલા બેંકની છત તોડી, પછી ઇલેક્ટ્રિક કટરથી આરસીસી છતના મજબૂત લોખંડના સળિયા કાપીને લોકર … Read more

એક તરફી પ્રેમમાં પાગલ યુવતીની ગળું દબાવીને થઈ હત્યા ! પંખા સાથે લાશ લટકાવીને…

પ્રાચી હેમરાજ ખાપેકર બી.એ.ની વિદ્યાર્થિની હતી. 21 જાન્યુઆરીએ બપોરે તે ઘરના બેડરૂમમાં લટકેલી હાલતમાં મળી આવી હતી. પહેલાં બધાને લાગ્યું કે આ આત્મહત્યા છે. પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો કે આ આત્મહત્યા નહીં, પણ નિર્દય હત્યા છે. પ્રાચીના માથામાં ગંભીર ઈજા, ગળા પર નિશાન અને શરીર પર અન્ય નિશાન પણ મળ્યા. એટલે સ્પષ્ટ થયું કે … Read more

લંડનમાં બાળક માથે તિલક કરીને ગયો તો તેની સાથે કર્યું એવું કે જાણીને હૈયું કંપી જશે….

લંડનથી એક એવો કિસ્સો સામે આવ્યો છે જેણે સમગ્ર હિન્દુ સમુદાયમાં રોષ પેદા કર્યો છે. લંડનની વીક’સ ગ્રીન પ્રાઈમરી સ્કૂલમાં અભ્યાસ કરતો 8 વર્ષનો એક હિન્દુ બાળકને સ્કૂલના સ્ટાફ દ્વારા એવું કહેવામાં આવ્યું કે તેનો ‘તિલક-ચાંદલો’ સ્કૂલના યુનિફોર્મ કોડનું ઉલ્લંઘન કરે છે. શાળાએ આ ધાર્મિક પ્રતીકને “skin marks” એટલે કે ચામડી પરના નિશાન તરીકે ગણાવ્યું … Read more

અમદાવાદ પ્લેન ક્રેશમાં થયો આજ સુધીનો મોટો ખુલાસો ! પહેલાથી પ્લેનમાં હતી એવી ખામી કે…

અમદાવાદની એક હચમચાવી નાંખતી ઘટના એટલે એર ઇન્ડિયા પ્લેન ક્રેશ. જેમાં માસુમ લોકોએ જીવ ગુમાવ્યો. તેને લઇને હવે ચોંકાવનારા ખુલાસા થઇ રહ્યા છે. અમેરિકાના એક એવિએશન સેફ્ટી ગ્રુપે દુર્ઘટનાના સંભવિત કારણો અંગે એક ચોંકાવનારો રિપોર્ટ રજૂ કર્યો છે. ફાઉન્ડેશન ફોર એવિએશન સેફ્ટી (FAS) નામના આ જૂથે દાવો કર્યો છે કે દુર્ઘટનાગ્રસ્ત થયેલું બોઈંગ 787 વિમાન … Read more

વડોદરામાં શરૂ ગાડીએ યુવકને આવ્યો હાર્ટ એટેક ! ઘટના જાણી રૂવાટા ઊભા થઈ જશે…

વડોદરાના કોઠી ચાર રસ્તા પાસે આજે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. મકરપુરાની જાનકી પાર્ક સોસાયટીમાં રહેતા 62 વર્ષીય હિતેશભાઈ ઠક્કર પોતાની કાર લઈને પસાર થઈ રહ્યા હતા, ત્યારે અચાનક હાર્ટ એટેક આવતા તેમણે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. બેકાબૂ બનેલી કારે રસ્તા પર જતી એક કાર અને બે ટુ-વ્હીલર વાહનોને જોરદાર ટક્કર મારી હતી. આસપાસના … Read more

અમેરિકામાં વધુ એક ભારતીય યુવકની હત્યા ! ગાડીમાંથી નીકળતા જ થયું ન થવાનું…

અમેરિકામાંથી એક દુખદ સમાચાર સામે આવી રહ્યા છે. એક ભારતીય ટેક પ્રોફેશનલ, 35 વર્ષીય અરુણ કુમાર સંદ્રામનું રોડ અકસ્માતમાં મોત થયું હતું. તપાસ કરતા પોલીસે જણાવ્યું કે સેન્ડ્રમ હાઇવે પર પોતાની કાર પાર્ક કરીને બહાર હતા ત્યારે તેમને બીજી કારે ટક્કર મારી હતી.બીજા વાહનના ડ્રાઇવરને ગંભીર ઇજા થઈ ન હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ … Read more

ભારતીયો ક્યાંય પાછા ના પડે ! ગોરીને રાખી લીધી લારી પર સમોસાં બનાવવા..જુઓ વિડીઓ…

એક ગુજરાતી દુનિયાના કોઇપણ ખુણામાં કોઇપણ વસ્તુ વેચી શકે એ વાત તો આપણે જાણીએ જ છીએ. બસ તો એક ગુજરાતી એટલે કે આપણા નડિયાદના યોગેશ્વર શાહ પોતે બિહારી અંદાજમાં લંડનમાં વેચી રહ્યા છે સમોસા. પોતાના પિતાની 50 વર્ષ જૂની રેસિપી તેઓ લઇને આવ્યા છે લંડન અને બનાવી રહ્યા છે સમોસા. એક સમોસાની કિંમત તેમણે 3 … Read more