10 રૂપિયામાં મળતી મેથીનો અમેરિકામાં ભાવ આસમાને ! ભાવ સાંભળીને ચક્કર આવશે…
અમેરિકામાં આમ તો દરેક ભારતીય વસ્તુઓનો ભાવ વધારે હોય છે પણ આટલો બધો વધારે એ તો કદાચ કોઇકને ખ્યાલ હશે. એક મહિલા એ અમેરિકામાં મળતી મેથીની જૂડીનો એક વીડિયો બનાવી સોશિયલ મિડીયામાં મુક્યો છે. જેમાં તે એક મેથીની જૂડી બતાવીને કહે છે કે આ સામાન્ય અને નાની મેથીની જૂડી ભારતમાં 5 કે 10 રુપિયામાં ણળે … Read more