મુંબઈમાં આવેલી પારલે-જી ની સૌથી જૂની ફેક્ટરી હવે તોડવામાં આવશે ! કારણ જાણી ચોંકી જશો…
મુંબઈની એ સુગંધ જેણે બાળપણને મહેકાવ્યું હતું, તે હવે કાયમ માટે શાંત થઈ જશે. પ્રોગ્રેસ ચોક્કસ આવશે, પણ આ લાલ ઈંટોની દિવાલો સાથે જોડાયેલી કરોડો યાદો હંમેશા હૃદયમાં જીવંત રહેશે. ચિંતા ના કરશો! પાર્લે-જી બિસ્કિટ બંધ નથી થઈ રહ્યા, માત્ર મુંબઈની જૂની ફેક્ટરી બંધ થઈ છે. નવી ફેક્ટરીઓમાંથી ઉત્પાદન ચાલુ જ છે. આ પણ વાંચો:ધોર … Read more
