અમરેલી ના રોડ પણ સિંહણ બચ્ચા સાથે વિહાર કરતી જોવા મળી ! જુઓ સુંદર વિડીઓ
તમે સિંહના અને સિહણના અનેક વિડીયો સોશિયલ મીડિયામાં જોયા હસે પરંતુ આજે અમે આપને એક એવા વિડિયા વિશે જણાવીશું જે જોઈને તમારું હૈયું ખુશ થઈ જશે, અત્યાર સુધી તમે સિહ કે સિહણને શિકાર કરતાં જોઈ હશે પરંતુ આ જોઈને કહેશો કે, આ જગતમાં માત્ર માણસમાં જ નહી પરતું જીવોમાં પણ માનો પ્રેમ તો અતુલ્ય જ … Read more