ગુજરાતી 2 મહિલાઓન વિદેશમાં મૌત ! કાર અકસ્માત થતાં જ થયું એવું કે…
યુકેમાં ડિસેમ્બર 13ના રોજ રાત્રે એક વાગ્યે થયેલા અકસ્માતમાં બે ગુજરાતી મહિલાના મૃત્યુ થઈ ગયા છે, જે કારને આ અકસ્માત થયો હતો તેમાં ચાર મહિલા બેઠી હતી અને તેમાં બે ગુજરાતી ઉપરાંત અન્ય એક અજાણી મહિલાનું પણ મૃત્યુ થઈ ગયું છે જ્યારે કાર ચલાવનારી 37 વર્ષીય મહિલાની જોખમી રીતે ડ્રાઈવિંગ કરવાના આરોપ હેઠળ ધરપકડ કરવામાં … Read more