વરરાજા હોય તો આવો ! લગ્ન દરમિયાન દહેજમાં 31 લાખ પાછા આપી કર્યું એવું કે…આજે સૌ કોઈ કરે છે વખાણ..
લોકોને મહેનત વગર જ રુપિયા મળી જાય એવું જોઇતું હોય છે ત્યારે એક 26 વર્ષીય વરરાજાએ પોતાના લગ્નના દિવસે એવું કંઈક કર્યું જે મોટાભાગના લોકો કરતા નથી તેણે ₹31 લાખનું દહેજ પાછું આપ્યું અને શગુન તરીકે ફક્ત ₹1 સ્વીકાર્યું. કન્યાના પિતા કોવિડના સમયમાં મોતે ભેટ્યા હતા. આ પૈસા તેમના સમગ્ર જીવનની બચતમાંથી લેવામાં આવ્યા હતા. … Read more
