સોશલ મીડિયા પર લખનવમાં એક મહિલાએ કચરાને એવી રીતે પેક કર્યો કે જોઈને તમે પણ ચોંકી જશો…
સોશિયલ મીડિયા પર અવારનવાર વિચિત્ર કિસ્સાઓ જોવા મળતા હોય છે, પરંતુ લખનૌની એક મહિલાએ જે કર્યું તે જોઈને તમે પણ માથું ખંજવાળવા લાગશો. ઓનલાઇન ડિલિવરી એપ ‘પોર્ટર’નો ઉપયોગ સામાન્ય રીતે સામાન હેરફેર કરવા માટે થાય છે, પરંતુ આ મહિલાએ તેનો ઉપયોગ ‘ડસ્ટબિન’ તરીકે કર્યો છે. વાયરલ વીડિયો મુજબ, એક મહિલાએ પોર્ટર રાઈડરને તેડાવ્યો અને તેને … Read more
