પ્રેક્ટિસ દરમિયાન બાસ્કેટબોલનો પોલ પડતાં યુવકનું નિધન ! મૌતનો Live વિડીયો થયો કેમેરામાં કેદ, જુઓ વિડીયો….
હરિયાણાના રોહતકમાં એક દુ:ખદ અકસ્માત થયો છે. રોહતકમાં પ્રેક્ટિસ કરતી વખતે રાષ્ટ્રીય બાસ્કેટબોલ ખેલાડી હાર્દિક રાઠીને છાતી પર બાસ્કેટબોલનો પોલ પડ્યો, જેના કારણે તેનું તાત્કાલિક મૃત્યુ થયું હતું. આ ઘટના લખન માજરા ગામના સ્ટેડિયમમાં બની હતી.અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જેમાં ખેલાડી પ્રેક્ટિસ કરતો સ્પષ્ટ દેખાય છે, પરંતુ તે કૂદી પડતાં જ આખો … Read more